મેં observe કર્યું કે ખોટી Study Method, Mobile Distraction અને Career ની અસ્પષ્ટતા — આ ત્રણ જ વિદ્યાર્થીઓને Average બનાવે છે। Self-doubt વધે છે, Parents ચિંતામાં રહે છે — અને આ cycle ચાલ્યા જ કરે છે।
જ્યારે મેં Right Psychology & Right Strategy નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું — તો Results ચોંકાવનારા આવ્યા। મેં 12+ વર્ષના અનુભવ અને 500+ Workshops ના અભ્યાસ પછી એક Proven Method તૈયાર કરી જે કોઈ પણ વિદ્યાર્થીની Memory, Focus અને Confidence સંપૂર્ણ બદલી શકે છે।
કોઈ Gimmick નહીં, કોઈ False Promise નહીં… બસ એક Proven Way જે હજારો વિદ્યાર્થીઓ માટે કામ આવી — અને હવે તમારા બાળક માટે પણ કામ કરશે।
એટલે જ મેં Coaching શરૂ કરી — જેથી દરેક એ બાળક જે Stuck feel કરે છે, તે સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને સફળ ભવિષ્ય તરફ આગળ વધી શકે।
અત્યાર સુધીમાં 2,00,000+ પરિવારોના જીવનમાં સાચું Transformation આવ્યું છે… અને હું તમને Invite કરું છું આ “Students Transformation Workshop” માં — તમારા બાળકના જીવનની સૌથી મોટી Breakthrough માટે!!!









આ Webinar 90 મિનિટનું રહેશે અને Zoom App પર Live યોજાશે. 💻
📅 Webinar ની Date અને Time જાણવા માટે ઉપરના Top Section ને Check કરો.
🏠 ઘરે બેઠા Zoom પર Live Webinar Attend કરો અને તમારા બાળકના અભ્યાસમાં સકારાત્મક પરિવર્તન લાવો!
આ Webinar ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે છે — જે બાળકો અભ્યાસમાં Struggle કરે છે, Focus નથી, યાદ નથી રહેતું, Career ની સ્પષ્ટતા નથી — આ Webinar તે દરેક માટે ખાસ Design કરવામાં આવી છે!
આ Webinar માં Coach Hetal Hingrajiya તમારા બાળકને Right Psychology & Right Strategy શીખવશે — જેનાથી Memory વધશે, Focus મજબૂત બનશે અને Distraction દૂર થશે।
Session ના અંતે તમે સીધા Coach Hetal Hingrajiya ને તમારા Questions પૂછી શકો — અને તેઓ personally દરેક Query નો જવાબ આપશે।
Webinar શરૂ થવાના 10 Minutes પહેલાં Zoom પર Join કરો।
એક Notebook અને Pen સાથે રાખો — જે Important Points લાગે તે Note કરતા જાઓ।
વધુ સારા Experience માટે PC, Laptop અથવા મોબાઇલ Horizontal (આડો) રાખવો. 🎯
ના — Recording provide કરવામાં આવશે નહીં। એટલે જ Live Attend કરવું જરૂરી છે અને આ 90-Minute Webinar નો સંપૂર્ણ ફાયદો ઉઠાવો। આ જ કારણ છે કે Seats Limited છે — મોડું ન કરો! ⚡